Multiple Blue Rings

જાણો ગુજરાતથી કેટલું દૂર છે 'બિપરજોય'.

રાત પડતાં દરિયો તોફાને ચડ્યો. કાલે સાંજ સુધીમાં વાવાઝોડું કાંઠે ટકરાશે.

Multiple Blue Rings
Multiple Blue Rings

ગુજરાત માટે 36 કલાક ભારે. કચ્છ પછી વાવાઝોડાનો બીજો મોટો ખતરો ઉત્તર ગુજરાત પર મંડરાયો છે.

ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું શુક્ર અને શનિ એટલે કે, 16  અને 17 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી  મચાવી શકે છે.

Multiple Blue Rings

લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ આ બન્ને દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે.

Multiple Blue Rings

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, વાવાઝોડું જરાય નબળું પડ્યું નથી અને તેની ઈન્ટેન્સિટીમાં પણ કોઈ ઘટાડો થયો નથી.

Multiple Blue Rings

વાવાઝોડાની આંખ અંગે વાત કરતાં હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આંખના મધ્ય ભાગમાં તીવ્રતા હંમેશાં ઓછી જ હોય છે.

Multiple Blue Rings

હવામાન વિભાગે કહ્યું હતું કે અત્યારે વાવાઝોડાની ગતિ ભલે ધીમી હોય, પણ 125થી 150ની સ્પીડે જ કાંઠે ટકરાશે.

Multiple Blue Rings

Other Stories

Story 1

Story 2

..................................................